Online Bible

- Reklamy -




પુનર્નિયમ 4:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 એ માટે, જો તેણે અગાઉ કોઈ દુશ્મનાવટ વગર અજાણતાં કોઈ વ્યક્તિને મારી નાખી હોય, તો તે ત્યાંથી નાસી જાય. આ નગરોમાંથી એક નગરમાં નાસી જઈને તે બચી જાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 એ માટે કે જે મનુષ્યઘાતકે, પોતાના પડોશીની સાથે અગાઉથી વેર ન હોય તેમ છતાં, તેને અજાણે મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય અને એ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય અને એ નગરોમાંના કોઈ એકમાં નાસી જઈને તે બચી જાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

42 જેથી જો કોઈ માણસ ભૂતકાળનું વેર ન હોવાં છતાં કોઈ માણસને અજાણે મારી નાખે તો તે આ ત્રણમાંથી કોઈ એક નગરમાં નાસી જઈને બચી જાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

42 જયાં કોઈ માંણસે અગાઉના કોઈ પણ વેરઝેર વગર અજાણતાં કોઈ વ્યકિતનું ખૂન કર્યુ હોય, તો તે ત્યાં આશ્રય લઈ શકે. એવો માંણસ જો આ નગરમાંના કોઈનું શરણું લે તો તેનો જીવનો બચાવ થાય.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 4:42

Následuj nás:

Reklamy


Reklamy