Online Bible

- Reklamy -




પુનર્નિયમ 4:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જેમ તમે ઈશ્વરની વાણી અગ્નિ મધ્યે બોલતી સાંભળી તેવી વાણી સાંભળીને કોઈ લોકો કદી જીવતા રહ્યા છે શું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 જેમ તેં ઈશ્વરની વાણી સાંભળી છે એમ અગ્નિ મધ્યેથી બોલતી સાંભળીને કદી કોઈ લોક જીવતા રહ્યા છે શું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી સાંભળીને તમે જીવતા રહ્યા છો તેમ બીજી કોઈ પ્રજાના સંબંધમાં બન્યું છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

33 તમે લોકોએ જેમ દેવને અગ્નિમાંથી બોલતા સાંભળ્યા છે તેમ અન્ય કોઈ પ્રજાએ સાંભળ્યા છે ખરા? અને છતાં પણ તે જીવતી રહી છે?

Viz kapitola kopírovat




પુનર્નિયમ 4:33

Následuj nás:

Reklamy


Reklamy