પુનર્નિયમ 4:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે સમયે યહોવાહે તમને કાયદાઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું, એ સારું કે પેલી પાર જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તે સમયે યહોવાએ તમને વિધિઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું, એ માટે કે પેલી બાજુ જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 અને તે સમયે પ્રભુએ મને ફરમાવ્યું કે હું તમને નિયમો અને ફરમાનો શીખવું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તેનો કબજો લેવાના છો ત્યાં તમે તેમનું પાલન કરો. Viz kapitolaપવિત્ર બાઈબલ14 તે જ સમયે યહોવાએ તમે જે ભૂમિમાં પ્રવેશ કરીને કબજો લેવાના છો તે ભૂમિમાં તમાંરે એ જ કાયદાઓ અને નિયમો પાળવાના છે, તે તમને શિખવવાની મને આજ્ઞા કરી. Viz kapitola |