પુનર્નિયમ 34:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 આમ, યહોવાહનો સેવક મૂસા યહોવાહના વચન પ્રમાણે મોઆબની ભૂમિમાં મરણ પામ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને ત્યાં મોઆબ દેશમાં, યહોવાના વચન પ્રમાણે, યહોવાનો સેવક મૂસા મરી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેથી પ્રભુના કહ્યા પ્રમાણે પ્રભુનો સેવક મોશે ત્યાં મોઆબ દેશમાં મૃત્યુ પામ્યો, Viz kapitolaપવિત્ર બાઈબલ5 આમ, યહોવાનો સેવક મૂસા તેમના કહ્યા પ્રમાંણે મોઆબની ભૂમિમાં મૃત્યુ પામ્યો. Viz kapitola |