પુનર્નિયમ 34:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ બતાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તથા નેગેબ તથા ખજૂરીઓના નગર યરીખોના નીચાણની સપાટી, સોઆર સુધી, દેખાડ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 દક્ષિણનો નેગેબ વિસ્તાર, ખજૂરીઓના નગર યરીખોના ખીણપ્રદેશથી છેક સોઆર નગર સુધીના પ્રદેશ તેણે જોયા. Viz kapitolaપવિત્ર બાઈબલ3 નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ. Viz kapitola |