પુનર્નિયમ 34:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 આખો નફતાલીનો પ્રદેશ, એફ્રાઇમ તથા મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો આખો પ્રદેશ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તથા આખો નફતાલી, તથા એફ્રાઈમ તથા મનાશ્શાનો દેશ, પશ્ચિમના સમુદ્ર સુધી આખો યહૂદા દેશ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 નાફતાલીનો આખો પ્રદેશ, એફ્રાઈમ તથા મનાશ્શાના પ્રદેશો, પશ્ર્વિમે છેક ભૂમધ્ય સમુદ્ર સુધી યહૂદાનો આખો પ્રદેશ, Viz kapitolaપવિત્ર બાઈબલ2 આખો નફતાલીનો પ્રદેશ, એફાઈમ અને મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો સમગ્ર પ્રદેશ, Viz kapitola |