પુનર્નિયમ 34:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની સામે આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો. યહોવાહે તેને દાન સુધીનો આખો ગિલ્યાદ દેશ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને મોઆબના નીચાણથી નબો પર્વતનું પિસ્ગા નામનું જે શિખર, જે યરીખોની સામે છે, તે પર મૂસા ચઢ્યો.અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલ્યાદ દેશ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પછી મોશે મોઆબની તળેટીમાંથી યરીખો નગરની પૂર્વે આવેલ નબો પર્વતના પિસ્ગા નામના શિખર પર ચડયો અને ત્યાંથી પ્રભુએ તેને સમગ્ર દેશ દેખાડયો: એટલે, ઉત્તરે છેક દાન સુધી ગિલ્યાદનો આખો પ્રદેશ, Viz kapitolaપવિત્ર બાઈબલ1 ત્યારબાદ મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની પૂવેર્ આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો, અને યહોવાએ તેને સમગ્ર પ્રદેશ બતાવ્યો: ગિલયાદથી દાન સુધીનો પ્રદેશ, Viz kapitola |