પુનર્નિયમ 33:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 મૂસાએ અમને, યાકૂબના સમુદાયને, વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 મોશેએ અમને એટલે, યાકોબના જનસમુદાયને, વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ4 મૂસાએ અમને જે નિયમનું પાલન કરવાનું કહ્યું હતું તે જ અમાંરો યાકૂબના વંશજોના મૂલ્યવાન વારસો છે. Viz kapitola |