Online Bible

- Reklamy -




પુનર્નિયમ 33:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આશેર વિષે મૂસાએ કહ્યું, “બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ; તે પોતાના ભાઈઓને માન્ય થાઓ, તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને આશેર વિષે તેણે કહ્યું: “આશરે ઘણાં સંતાનનો પિતા થવાને આશીર્વાદિત થાઓ, તે પોતાના ભાઈઓને મનગમતો થઈ પડો, અને તે પોતાના પગ તેલમાં બોળો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 તેણે આશેરના કુળ વિષે કહ્યું: “બધાં કુળોમાં આશેર સૌથી આશીર્વાદિત છે. તે સર્વ ભાઇઓમાં પ્રિય થઈ પડો. તેના પ્રદેશમાં ઓલિવ તેલની પુષ્કળ પેદાશ થાઓ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

24 આગળ જતાં તેણે આશેર વિષે કહ્યું, “બધા પુત્રોમાં આશેર સૌથી વધારે વહાલો હોવાથી વધુ માંનીતો હતો તેથી વધુ લાભ પામ્યો છે. તે પોતાના પગ જૈતતેલમાં બોળે છે, તેના પ્રદેશમાં મબલખ તેલ પેદા થાય છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 33:24

Následuj nás:

Reklamy


Reklamy