પુનર્નિયમ 33:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, “ઝબુલોન, તેના બહાર જવામાં, ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ઝબુલોન વિષે તેણે કહ્યું: “હે ઝબુલોન, તારા બહાર જવામાં, અને હે ઇસ્સાખાર, તારા તંબુઓમાં હરખાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેણે ઝબુલૂન તથા યિસ્સાખારના કુળ વિષે કહ્યું: “ઝબુલૂન દરિયાઈ વેપારની સફરોમાં આબાદ થાઓ અને ઇસ્સાખારના તંબૂઓ કુદરતી સંપત્તિથી સમૃધ થાઓ. Viz kapitolaપવિત્ર બાઈબલ18 પછી મૂસાએ ઝબુલોન અને ઇસ્સાખાર વંશો વિષે કહ્યું, “ઝબુલોન, તેની મુસાફરીઓમાં આશીર્વાદિત થાઓ અને ઇસ્સાખાર તેના તંબુઓમાં આશીર્વાદિત થાઓ. Viz kapitola |