પુનર્નિયમ 3:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અને આપણે હેશ્બોનના રાજા સીહોનને કર્યુ હતું તેમ તેઓનો પૂરો નાશ કર્યો. વસ્તીવાળાં સર્વ નગરો, તેઓની સ્ત્રીઓ અને બાળકોનો સંપૂર્ણ નાશ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને જેમ આપણે હેશ્બોનના રાજા સિહોનને કર્યું તેમ, આપણે તેમનો પૂરો નાશ કર્યો, ને વસતીવાળાં સર્વ નગરનો, તેમની સ્ત્રીઓ, તથા બાળકો સહિત, પૂરો નાશ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 હેશ્બોનના રાજા સિહોનનાં નગરોની જેમ એ બધાં નગરોનો તેમનાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિત પૂરેપૂરો નાશ કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 હેશ્બોનના રાજા સીહોનની બાબતમાં પણ આપણે જે કર્યુ હતું તેમ, આખાને આખા બાશાનનાં નગરો અને તેના સ્ત્રી, પુરુષ, બાળકોનો નાશ કર્યો. Viz kapitola |