પુનર્નિયમ 3:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે સમયે આપણે તેઓનાં સર્વ નગરો જીતી લીધા. એટલે તેઓની પાસેથી જીતી લીધું ના હોય એવું એક પણ નગર ન હતું. સાઠ નગરો તથા આર્ગોબનો આખો પ્રદેશ એટલે કે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે જીતી લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તે સમયે આપણે તેનાં સર્વ નગરો લઈ લીધાં. આપણે તેઓની પાસેથી લઈ ન લીધું હોય તેવું એકે નગર ન હતું. સાઠ નગરો, [તથા] આર્ગોબનો આખો પ્રાંત, [એટલે] બાશાનમાં ઓગનું રાજ્ય [આપણે લીધું]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તે સમયે આપણે બાશાનનું રાજ્ય એટલે આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. આપણે તેના સર્વ નગરો જીતી લીધાં; આપણે તેમની પાસેથી જીત્યું ન હોય એવું એક પણ નગર બાકી રહ્યું નહિ; એકંદરે આપણે સાઠ નગરો જીતી લીધાં. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તે વખતે આપણે ઓગના સર્વ એટલે કુલ સાઠ નગરોથી સંપૂર્ણ આગોર્બ પ્રદેશ એટલે કે રાજા ઓગનું બાશાન રાજ્ય કબજે કર્યુ, તેવું એક પણ નગર ન હતું જે અમે કબજે ન કર્યુ હોય. Viz kapitola |