Online Bible

- Reklamy -




પુનર્નિયમ 3:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 યહોશુઆને આદેશ આપ; તેને હિંમત તથા બળ આપ, કેમ કે, તે આ લોકોને પેલી પાર લઈ જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને અપાવશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પણ યહોશુઆને આજ્ઞા કર, ને તેને હિમ્મત તથા બળ આપ. કેમ કે તે આ લોકોને પેલી બાજુ દોરી જશે, ને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને પ્રાપ્ત કરાવશે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 એ અંગે તું યહોશુઆને આજ્ઞા કર, તેને તું હિંમત તથા પ્રોત્સાહન આપ. કારણ, એ જ આ લોકોને પેલે પાર દોરી જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તેમને પ્રાપ્ત કરાવશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 તું તારું સ્થાન લેવા માંટે યહોશુઆને આદેશ આપજે, તેને હિંમત આપજે, બળ આપજે, કારણ કે, પર્વતની ટોચ પરથી તું જે દેશ જોશે તેને જીતવા માંટે, લોકોને માંટે તે પેલે પાર આગળ લઈ જશે.’

Viz kapitola kopírovat




પુનર્નિયમ 3:28

Následuj nás:

Reklamy


Reklamy