Online Bible

- Reklamy -




પુનર્નિયમ 3:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 કૃપા કરીને મને પેલી બાજુ જવા દો, યર્દનની પેલી બાજુનો સારો દેશ, સારો પર્વતીય પ્રદેશ તથા લબાનોન પણ મને જોવા દો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કૃપા કરીને મને પાર જવા દો, ને યર્દનની પેલી બાજુનો ઉત્તમ દેશ, એટલે તે ઉત્તમ ઉચ્ચ પ્રદેશ તથા લાબોનોન મને જોવા દો.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 કૃપા કરી મને યર્દન નદીની પેલે પાર જવા દો અને સામે પારનો ફળદ્રુપ દેશ તથા સુંદર પહાડી પ્રદેશ અને લબાનોન જોવા દો.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

25 હે યહોવા, મને કૃપા કરીને યર્દન નદી ઓળંગીને સામે કિનારે આવેલી સમૃદ્વ ભૂમિ, પેલો રમણીય પર્વતીય પ્રદેશ તથા લબાનોનમાં જવા દો.’

Viz kapitola kopírovat




પુનર્નિયમ 3:25

Následuj nás:

Reklamy


Reklamy