Online Bible

- Reklamy -




પુનર્નિયમ 3:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે સમયે મેં યહોવાહને આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું કે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તે સમયે મેં યહોવાને એવી આજીજી કરી કે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23-24 “તે સમયે મેં પ્રભુને નમ્રતાથી વીનવણી કરી, ‘હે પ્રભુ યાહવે, તમે તમારા આ સેવકને તમારા મહાત્મ્ય તથા પરાક્રમી ભૂજંના કાર્યોની માત્ર ઝાંખી કરાવી છે. તમારાં જેવાં મહાન કાર્યો કરી શકે એવો આકાશમાં અને પૃથ્વી પર કોઈ દેવ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 “તે સમયે મેં દેવને આગ્રહપૂર્વક અરજ કરી;

Viz kapitola kopírovat




પુનર્નિયમ 3:23

Následuj nás:

Reklamy


Reklamy