પુનર્નિયમ 3:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પણ તમારી પત્નીઓ, તમારાં બાળકો તથા તમારાં જાનવર હું જાણું છું કે તમારી પાસે ઘણાં જાનવર છે, જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં તેઓ રહે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પણ તમારી સ્ત્રીઓ તથા તમારાં બાળકો તથા તમારાં ઢોર, [હું જાણું છું કે તમારી પાસે ઢોર ઘણાં છે,] જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 હું જાણું છું કે તમારી પાસે પુષ્કળ ઢોરઢાંક છે; તેથી તમારી સ્ત્રીઓ, તથા તમારાં બાળકો અને ઢોરઢાંક મેં તમને આપેલાં નગરોમાં રહે. Viz kapitolaપવિત્ર બાઈબલ19 મેં તેઓને એ પણ કહ્યું હતું કે, મેં તમને જે નગરો આપ્યા છે તેમાં તમાંરી સ્ત્રીઓ અને બાળકો તથા પશુઓ પાછળ જ રહે. મને ખબર છે તમાંરી પાસે ઘણા ઢોર છે અને સ્ત્રીઓ તેની સંભાળ રાખે. Viz kapitola |