Online Bible

- Reklamy -




પુનર્નિયમ 3:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબનો પ્રદેશ જીતી લીધો. તેણે પોતાના નામ ઉપરથી બાશાનને, હાવ્વોથ યાઈર એ નામ આપ્યું, તે આજ સુધી ચાલે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 મનાશ્શાના પુત્ર યાઈરે ગશૂરીઓ તથા માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબ‍ પ્રાંત લીધો. અને તેણે પોતાના નામ ઉપરથી તેમને એટલે બાશાનને, હાવ્વોથ-યાઈર એ નામ આપ્યું, અને તે નામ આજ સુધી ચાલે છે.]

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 (બાશાન તો રફાઈ જાતિનો દેશ ગણાતો હતો. મનાશ્શાના પુત્ર યાઈરે ગશુરીઓ તથા માઅખાથીઓની સરહદ સુધીનો આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. તેણે પોતાના નામ પરથી તે ગામોને ‘હાવ્વોથ યાઈર’ એવું નામ આપ્યું અને આજે પણ તે યાઈરનાં ગામો તરીકે ઓળખાય છે).

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

14 મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માંઅખાથીઓની સરહદ સુધીનો સમગ્ર આગોર્બનો એટલે કે બાશાનનો પ્રદેશ કબજે કર્યો, અને પોતાના નામ ઉપરથી ત્યાંનાં ગામડાઓનું નામ “યાઈરના ગામડાઓ” પાડયું. આજે પણ તે પ્રદેશ એ નામથી જ ઓળખાય છે.)

Viz kapitola kopírovat




પુનર્નિયમ 3:14

Následuj nás:

Reklamy


Reklamy