પુનર્નિયમ 3:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અને તે સમયે જે દેશને અમે કબજે કર્યો હતો, તે આર્નોનની ખીણના અરોએરથી ગિલ્યાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રુબેનીઓને અને ગાદીઓને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તે વખતે જે દેશનો કબજો આપણે લીધો તે નીચે પ્રમાણે:આર્નોનની ખીણ પાસેના અરોએરથી માંડીને ગિલ્યાદના પહાડી પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રૂબેનીઓને તથા ગાદીઓને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 “તે સમયે આપણે કબજે કરેલા પ્રદેશમાંથી આર્નોનને કિનારે આવેલા અરોએર નગરની ઉત્તર તરફનો પ્રદેશ અને ગિલ્યાદના પહાડી પ્રદેશનો તેનાં નગરો સહિતનો અમુક ભાગ મેં રૂબેન તથા ગાદના કુળોને આપ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ12 “આપણે જે ભૂમિ કબજે કરી હતી, તે મેં રૂબેન અને ગાદના વંશજોને આપી: અરોએરનો આનોર્ન નદીના કાંઠા પરનો પ્રદેશ તથા ગિલયાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તેના નગરો સહિત. Viz kapitola |