પુનર્નિયમ 3:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 સપાટ પ્રદેશનાં બધાં નગરો, આખું ગિલ્યાદ, આખું બાશાન તથા બાશાનમાં ઓગના રાજ્યનાં સાલખા અને એડ્રેઇ નગરો આપણે જીતી લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 સપાટ પ્રદેશનાં સર્વ નગરો, તથા આખો ગિલ્યાદ, તથા આખો બાશાન, તે છેક બાશાનમાં ઓગના રાજ્ય ના સાલખા તથા એડ્રેઈ સુધી [આપણે જીતી લીધાં]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 આપણે બાશાનના રાજા ઓગનો સમગ્ર વિસ્તાર, ઉચ્ચપ્રદેશનાં સર્વ નગરો, ગિલ્યાદ અને પૂર્વ દિશામાં સાલખા અને એડ્રેઈ નગરો સુધીનો બાશાનનો પૂરો વિસ્તાર જીતી લીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ10 આપણે ઓગના તાબા હેઠળનાં સપાટ પ્રદેશમાંનાં તમાંમ નગરો, સમગ્ર ગિલયાદ તેમ જ છેક સાલખાહ અને એડેઇ સુધીનો બાશાનનો સમગ્ર પ્રદેશ જીતી લીધો હતો.” Viz kapitola |