પુનર્નિયમ 3:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ત્યારબાદ આપણે પાછા વળીને બાશાનના માર્ગે આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઇ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ત્યાર પછી આપણે વળીને બાશાનના રસ્તે આગળ ચાલ્યા. અને બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોકો એડ્રેઈ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 “ત્યાર પછી આપણે બાશાનના પ્રદેશ તરફ ચાલી નીકળ્યા; અને બાશાનનો રાજા ઓગ પોતે તેના સર્વ સૈન્ય સાથે એડ્રેઈ નજીક આપણી સામે યુધ કરવા આવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 “ત્યારબાદ આપણે વળીને બાશાનને માંગેર્ આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતાનું આખું સૈન્ય લઈને એડેઇ મુકામે આપણી સામે યુદ્ધ કરવા ધસી આવ્યો. Viz kapitola |