Online Bible

- Reklamy -




પુનર્નિયમ 29:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેણે તેઓને આપ્યા નહોતા. તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેમણે તેઓને આપ્યા નહોતા તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 અને તેઓ પહેલાં જાણતા નહોતા અને જેમને ભજવા માટે નિયુક્ત કર્યા નહોતા એવા અન્ય દેવદેવીઓની તેમણે સેવાપૂજા કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 અને એ લોકોએ અગાઉ કદી પૂજ્યા ન્હોતા તથા યહોવાએ જેની પૂજા કરવાની મનાઈ કરી હતી એવા બીજા જ દેવોની તેમણે સેવાપૂજા કરવા માંડી.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 29:26

Následuj nás:

Reklamy


Reklamy