Online Bible

- Reklamy -




પુનર્નિયમ 29:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પરંતુ આજે આપણી સાથે યહોવાહ આપણા ઈશ્વરની સમક્ષ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પરંતુ આજે આપણી સાથે યહોવા આપણા ઈશ્વરની આગળ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે અહીં આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 પરંતુ આજે પ્રભુની સમક્ષ ઉપસ્થિત થયેલા આપણ સર્વની સાથે તેમજ આપણી ભાવિ પેઢીના વંશજો સાથે પણ કરે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 આજે તેમની સમક્ષ ઉભેલા આપણે સૌની સાથે અને આપણા વંશજો જે આજે અહીં હાજર નથી તેમની સાથે પણ તેઓ આ કરાર કરે છે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 29:15

Následuj nás:

Reklamy


Reklamy