Online Bible

- Reklamy -




પુનર્નિયમ 28:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 આ બધા શાપો તમારા પર તથા તમારા વંશજો પર હંમેશા ચિહ્નોરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 અને તેઓ તારા પર તથા તારા વંશજો પર સદા ચિહ્નરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

46 તેઓ તમારા પર અને તમારા વંશજો પર પ્રભુના ન્યાયચુકાદાના પુરાવા તરીકે સદા રહેશે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

46 વળી એ ચેતવણીરૂપ શ્રાપો તમાંરા પાપના પુરાવા રૂપ બનશે અને તમાંરા તથા તમાંરા વંશજો પર કાયમ રહેશે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 28:46

Následuj nás:

Reklamy


Reklamy