Online Bible

- Reklamy -




પુનર્નિયમ 28:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 તારે દીકરાદીકરીઓ થશે, પણ તેઓ તારાં નહિ થાય; કેમ કે તેઓ બીજાઓનાં ગુલામ થઈ જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

41 તમારે પુત્રો-પુત્રીઓ થશે પણ તમે તેમને ગુમાવશો, કેમ કે તેઓ યુધકેદી તરીકે દેશનિકાલ થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

41 તમને પુત્ર-પુત્રીઓ પ્રાપ્ત થશે પણ તે તમાંરાં નહિ રહે, કારણ કે તમાંરી પાસેથી લઈ લેવાશે અને તેઓ ગુલામો બનશે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 28:41

Následuj nás:

Reklamy


Reklamy