Online Bible

- Reklamy -




પુનર્નિયમ 28:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતૂનવૃક્ષ હશે, પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહિ પામો, કેમ કે, તમારાં જૈતૂનવૃક્ષનાં ફળ ખરી પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 તારી સર્વ સીમોમાં તારાં જૈતવૃક્ષ હશે પણ તું તેનું તેલ પોતાને શરીરે ચોળવા નહિ પામે; કેમ કે તારાં જૈતવૃક્ષ [નું ફળ] ખરી પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

40 તમારી ભૂમિ પર સર્વત્ર ઓલિવ વૃક્ષ ઊગશે, પણ તમે તેનું તેલ શરીરે ચોળવા પામશો નહિ; કારણ, ઓલિવ ફળ ખરી પડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

40 તમાંરી જમીનમાં જૈતૂનનાં વૃક્ષો ઠેર ઠેર ઊગશે પણ તમે તમાંરે શરીરે તેનું તેલ ચોળવા નહિ પામો. કારણ કે, ફળો પાકે તે પહેલાં જ વૃક્ષો પરથી નીચે ખરી પડશે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 28:40

Následuj nás:

Reklamy


Reklamy