પુનર્નિયમ 28:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 અને તમારી આંખો જે દ્રશ્ય નીરખશે, તેને લીધે તમે પાગલ થઈ જશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને તારી આંખો જે દેખાવ જોશે તેને લીધે તું ગાંડો થઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 તમારી આંખો જે દૃશ્યો જોશે તેને લીધે તમે ગાંડા થઈ જશો. Viz kapitolaપવિત્ર બાઈબલ34 તમાંરી આજુબાજુ આ બધી દુ:ખદ ઘટનાઓ બનતી જોઇને તમાંરું માંથું ફટકી જશે. Viz kapitola |