પુનર્નિયમ 27:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમારે યહોવાહ તમારા ઈશ્વર માટે વેદી બાંધવા સારુ અસલ પથ્થરોનો ઉપયોગ કરવો, તેના ઉપર યહોવાહ તમારા ઈશ્વર માટે દહનીયાર્પણ ચઢાવવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 આખાઅ પથ્થરોથી તારે યહોવા તારા ઈશ્વરની વેદી બાંધવી. અને તે પર તારે યહોવા તારા ઈશ્વરને માટે દહનીયાર્પણ કરવાં: Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પ્રભુની વેદી પણ ઘડાયા વગરના આખા પથ્થરોથી બંધાવી જોઈએ. તે વેદી પર તમારે તમારા ઈશ્વર પ્રભુને દહનબલિ ચડાવવા; Viz kapitolaપવિત્ર બાઈબલ6 તમાંરા દેવ યહોવા માંટે વેદી બાંધવા માંટે વણઘડયા પથ્થરોનો ઉપયોગ કરવો. અને તેના ઉપર તમાંરા દેવ યહોવાને આહુતિ ચઢાવવી. Viz kapitola |