પુનર્નિયમ 27:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરના નામે પથ્થરની વેદી બાંધવી, પણ તમે તે પથ્થર પર લોખંડનું હથિયાર વાપરશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને ત્યાં તારે યહોવા તારા ઈશ્વરને માટે વેદી, એટલે પથ્થરોની વેદી બાંધવી. તું તેઓના ઉપર લોઢાનું [હથિયાર] ઉગામીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 અને ત્યાં તમારે તમારા ઈશ્વર પ્રભુને માટે જેના પર લોઢાનું કોઈ ઓજાર વપરાયું ન હોય એવા પથ્થરોની એક વેદી બાંધવી; Viz kapitolaપવિત્ર બાઈબલ5 પછી ત્યાં તમાંરે તમાંરા દેવ યહોવાના નામે એક પથ્થરની વેદી બાંધવી. Viz kapitola |