પુનર્નિયમ 27:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ‘જે કોઈ માણસ તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ‘જે પોતાની સાસુની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ‘પોતાની સાસુ સાથે સમાગમ કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. Viz kapitolaપવિત્ર બાઈબલ23 “‘જો કોઈ વ્યકિત તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.’ “અને બધા લોકો કહેશે, ‘આમીન.’ Viz kapitola |