પુનર્નિયમ 27:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ‘જો કોઈ માણસ પોતાની બહેન સાથે, પોતાના પિતાની દીકરી, પોતાની માતાની દીકરી સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ‘જે પોતાની બહેનની સાથે, એટલે પોતાના પિતાની દીકરી કે પોતાની માતાની દીકરીની સાથે વ્યભિચાર કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 ‘પોતાની બહેન એટલે પિતાની પુત્રી કે માતાની પુત્રી સાથે સમાગમ કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. Viz kapitolaપવિત્ર બાઈબલ22 “‘જો કોઈ વ્યકિત પોતાની બહેન સાથે, પછી તે સગી બહેન હોય કે ઓરમાંન, જો તેની સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ!’ “અને બધા લોકો કહેશે, ‘આમીન.’ Viz kapitola |