Online Bible

- Reklamy -




પુનર્નિયમ 27:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ‘જે કોઈ માણસ પોતાના પિતા કે માતાનો અનાદર કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ‘જે પોતાના પિતાને કે પોતાની માને તુચ્છ કરે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 ‘પોતાના પિતા કે માતાનું અપમાન કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 “‘જો કોઈ વ્યકિત પોતાના પિતા કે માંતાનું અપમાંન કરે તો તેના પર શ્રાપ ઊતરો.’ “અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 27:16

Následuj nás:

Reklamy


Reklamy