પુનર્નિયમ 26:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી યાજક તમારા હાથમાંથી ટોપલી લઈને યહોવાહ તમારા ઈશ્વરની વેદી આગળ નીચે મૂકે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને યાજકલ તારા હાથમાંથી ટોપલી લઈને તેને યહોવા તારા ઈશ્વરની વેદી આગળ નીચે મૂકે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 “પછી યજ્ઞકાર તમારા હાથમાંથી ટોપલી લઈ તેને તમારા ઈશ્વર પ્રભુની વેદી પાસે મૂકે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 “પછી યાજકે તમાંરા હાથમાંથી ટોપલો લઈને તમાંરા દેવ યહોવાની વેદી સમક્ષ મુકવો. Viz kapitola |