Online Bible

- Reklamy -




પુનર્નિયમ 26:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને તે દિવસે ત્યાં જે કોઈ યાજક સેવા કરતો હોય તેની પાસે જઈને કહેવું કે, “આજે હું યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ જાહેર કરું છું કે, જે દેશ આપણને આપવાને યહોવાહે આપણા પિતૃઓની આગળ સમ ખાધા હતા તેમાં અમે પહોંચ્યા છીએ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તે દિવસોમાં જે યાજક હોય તેની પાસે આવીને તારે તેને કહેવું, ‘આજે હું યહોવા તારા ઈશ્વરની આગળ જાહેર કરું છું કે, જે દેશ આપણને આપવાને યહોવાએ આપણા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી હતી તેમાં હું આવી પહોંચ્યો છું.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તે સમયે હોદ્દા પર જે યજ્ઞકાર હોય તેની પાસે જઈને તેને કહેવું, “આજે હું તારા ઈશ્વર પ્રભુ સમક્ષ એકરાર કરું છું કે જે દેશ પ્રભુએ આપણા પૂર્વજોને અને આપણને આપવાના શપથ લીધા હતા તેમાં હું આવી પહોંચ્યો છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

3 અને તે દિવસે ત્યાં જે કોઈ યાજક સેવા કરતો હોય તેની પાસે જઈને કહેવું કે, ‘હું તમાંરા દેવ યહોવા સમક્ષ જાહેર કરું છું કે, જે દેશ અમને આપવાનું યહોવાએ અમાંરા પિતૃઓને વચન આપ્યું હતું તેમાં અમે પ્રવેશ કર્યો છે.’

Viz kapitola kopírovat




પુનર્નિયમ 26:3

Následuj nás:

Reklamy


Reklamy