પુનર્નિયમ 25:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ન્યાયાધીશ તેને ચાળીસ ફટકા મારે, પણ ચાળીસથી વધારે ફટકા ન મારે; કેમ કે જો તે તેને વધારે ફટકા મારે, તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ચાળીસ ફટકા સુધી તે તેને મારે, પણ તે ઉપરાંત નહિ, રખેને જો તે તેને આ કરતાં વધારે ફટકા મરાવે, તો તારા ભાઈ તારી દષ્ટિમાં હલકો લેખાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તે માણસને ચાલીસ ફટકા મારી શકાય, પણ તેથી વધારે નહિ. એ કરતાં વધારે ફટકા મારવામાં આવે તો સાથી ઇઝરાયલીની જાહેરમાં નામોશી કરવા જેવું ગણાશે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 ચાબુકના ચાળીસ ફટકાથી વધારે ફટકાની સજા કરી શકાય નહિ; જો ચાળીસથી વધારે ફટકા માંરવામાં આવે તો તે બતાવે છે કે તમે તેના જીવનનું મહત્વ જેટલું અાંકવું જોઇએ તેટલું આંકતા નથી. Viz kapitola |