પુનર્નિયમ 25:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જે કોઈ વ્યક્તિ એવાં કામ કરે છે એટલે જેઓ અન્યાય કરે છે. તે સર્વ યહોવાહ તમારા ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 કેમ કે જેઓ એવાં કામ કરે છે, એટલે જેઓ અન્યાય કરે છે, તે સર્વ યહોવા તારા ઈશ્વરને અમંગળ લાગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 જેઓ જુદાં જુદાં કાટલાં અને માપ વાપરીને લોકોને છેતરે છે તેમને તમારા ઈશ્વર પ્રભુ ધિક્કારે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ16 જે કોઈ વ્યકિત ખોટાં વજન અને ખોટા માંપથી છેતરપિંડી કરે છે, તે તમાંરા યહોવા દેવની નજરમાં ધૃણાજનક છે. Viz kapitola |