પુનર્નિયમ 24:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહ તમારા ઈશ્વરે મરિયમ સાથે શું કર્યું તે યાદ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 મિસર દેશમાંથી તમારા નીકળ્યા પછી માર્ગમાં યહોવા તારા ઈશ્વરે મરિયમને જે કર્યું તે યાદ રાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા ત્યારે માર્ગમાં તમારા ઈશ્વર પ્રભુએ મિર્યામને સજા કરી હતી તે યાદ રાખો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તમે લોકો મિસરમાંથી આવતા હતા ત્યારે તમાંરા દેવ યહોવાએ મરિયમની શી દશા કરી હતી તે યાદ રાખવું. Viz kapitola |