પુનર્નિયમ 24:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે કોઈ પુરુષ નવ પરિણીત હોય ત્યારે તે લશ્કરમાં ન જાય કે તેને કંઈ જ કામ સોંપવામાં ન આવે; તે એક વર્ષ સુધી ઘરે રહે, જે પત્ની સાથે તેણે લગ્ન કર્યું છે, તેને આનંદિત કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જ્યારે કોઈ પુરુષ નવી સ્ત્રી પરણે ત્યારે તે લશ્કરમાં ન જાય, તેમ જ તેને કંઈ કામ સોંપવમાં ન આવે. તે એક વર્ષ સુધી ઘરમાં છૂટો રહે, ને, જે સ્ત્રી તે પરણ્યો હોય તેને ખુશ કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 “જો કોઈ માણસ તાજેતરમાં પરણ્યો હોય તો તેને લશ્કરમાં મોકલવો નહિ. તેમજ તેને કોઈ ધંધામાં રોકવામાં ન આવે. તે એક વર્ષ સુધી બધી જવાબદારીથી મુક્ત રહી પોતાને ઘેર રહે અને પોતાની પત્નીને પ્રસન્ન કરે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “કોઈ પણ નવપરિણીત પુરુષની લશ્કરમાં કે અન્ય કોઈ જાહેર નોકરીમાં નિમણૂક કરવી નહિ; કારણ કે એક વર્ષ સુધી તે ઘેર પોતાની પત્ની સાથે રહીને આનંદ કરવા માંટે મુકત છે.” Viz kapitola |