પુનર્નિયમ 24:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જ્યારે તમે તમારા પડોશીને કંઈ ઉધાર આપો, ત્યારે તમે ગીરે મૂકેલી વસ્તુ લેવા તેના ઘરમાં ન જાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જ્યારે તું તારા પડોશીને કંઈ પણ ધીરે, ત્યારે તું તેની ગીરે મૂકેલી વસ્તુ લેવાને તેના ઘરમાં ન પેસ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 “જ્યારે તમે કોઈ માણસને નાણાં ધીરો ત્યારે કોઈ વસ્તુ ગીરે લેવા માટે તેના ઘરમાં પ્રવેશ કરવો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ10 “તમે કોઈ વ્યકિતને કશું ધારો, તો ગીરવે વસ્તુ લેવા માંટે તમાંરે તેના ઘરમાં પ્રવેશ કરવો નહિ. Viz kapitola |