પુનર્નિયમ 23:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 વ્યભિચારથી જન્મેલો યહોવાહની સભામાં પ્રવેશ ન કરે; તેઓની છેક દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં પ્રવેશ કરે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 વ્યભિચારથી જન્મેલો યહોવાની મંડળીમાં ન પેસે. તેની છેક દશમી પેઢી સુધી તેનું કોઈ પણ યહોવાની મંડળીમાં પેસે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 “વ્યભિચારથી જન્મેલ કોઈ વ્યક્તિ અને તેની દશમી પેઢી સુધીના તેના વંશજો પ્રભુના લોકના સમાજમાં જોડાઈ શકે નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 વ્યભિચારથી જન્મેલ પોતે તથા તેની દશ પેઢી સુધી તેના કોઈ પણ વંશજને પણ યહોવાની સભામાં દાખલ ન કરવો. Viz kapitola |