પુનર્નિયમ 23:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તમારાં નગરોમાંથી તેને જયાં પસંદ પડે ત્યાં રહેવા દેવો અને તમારે તેના પર જુલમ કરવો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે તારી મધ્યે, તારી પાસે તારાં કોઈ પણ ગામોમાંથી જે સ્થળ તે પસંદ કરે, એટલે જ્યાં તેને ફાવે ત્યાં રહે. તું તેના પર જુલમ ન કર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તમારાં નગરોમાંથી તેને જે નગર પસંદ પડે ત્યાં તેને ફાવે ત્યાં રહેવા દેવો અને તેના પર તમારે જુલમ કરવો નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ16 તમાંરા નગરોમાંથી એને જયાં ગમે ત્યાં રહેવા દેવો, અને તમાંરે તેને રંજાડવો નહિ. Viz kapitola |