Online Bible

- Reklamy -




પુનર્નિયમ 23:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અને ખાડો ખોદવા માટે તમારાં હથિયારોમાં તમારી પાસે કશું રહે; અને જયારે તમે કુદરતી હાજતે જાઓ ત્યારે તમારે ખાડો ખોદીને વિષ્ટાને માટી વડે ઢાંકી દેવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તારાં હથિયારમાં તારી પાસે પાવડો રહે. અને જ્યારે તું હાજતે જાય ત્યારે તેનાથી તારે ખોદીને તારામાંથી નીકળેલો [મળ] ઢાંકી દેવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તમારાં સાધનોમાં એક પાવડો રાખવો. જ્યારે તમે મળત્યાગ માટે જાઓ ત્યારે પાવડાથી માટી ખોદીને તમારો મળ ઢાંકી દેવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 કુદરતી હાજતે જતી વખતે સાથે પાવડો રાખવો, અને દર વખતે તમાંરે ખાડો ખોદીને મળને માંટી વડે ઢાંકી દેવો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 23:13

Následuj nás:

Reklamy


Reklamy