પુનર્નિયમ 22:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જો માર્ગે જતાં કોઈ પક્ષીનો માળો જમીન પર કે વૃક્ષ પર તમારા જોવામાં આવે, તેની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, માતા બચ્ચાં પર બેઠેલી હોય તો તમારે માતાને બચ્ચાં સાથે લેવી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જો રસ્તે ચાલતાં તું કોઈ પક્ષીનો માળો ઝાડ પર કે જમીન પર જુએ, ને તેની અંદર જો બચ્ચાં કે ઈંડાં હોય, ને ઈંડાં પર કે બચ્ચાં પર માદા બેઠેલી હોય, તો તારે માદાને બચ્ચાં સાથે પકડવી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 “જો તમને વૃક્ષ પર અથવા જમીન પર પક્ષીનો માળો મળી આવે, અને જો માદા ઇંડા પર બેસી તેમને સેવતી હોય કે બચ્ચાં સાથે બેઠી હોય તો તમારે તે માદાને પકડવી નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ6 “રસ્તે જતાં આવતાં કોઈ પક્ષીનો માંળો જમીન પર અથવા વૃક્ષ પર બાંધેલો તમાંરા જોવામાં આવે અને માંળામાં બચ્ચાં હોય અથવા ઇડા પર બેઠેલી માંદા હોય, તો બચ્ચાં સાથે તમાંરે એ માંદાને લેવી નહિ, Viz kapitola |