પુનર્નિયમ 22:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ, તેમ જ પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કેમ કે, જે કોઈ એવું કામ કરે છે તે યહોવાહ તમારા ઈશ્વરને ઘૃણાસ્પદ લાગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સ્ત્રીએ પુરુશનો વેશ ધરવો નહિ, ને પુરુષે સ્ત્રીનું વસ્ત્ર પહેરવું નહિ. કેમ કે જે કોઈ એવાં કૃત્યો કરે છે તે યહોવા તારા ઈશ્વરને અમંગળ લાગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 “સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ અને પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કારણ, એવાં અધમ કાર્યો કરનારને તમારા ઈશ્વર પ્રભુ ધિક્કારે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “કોઈ પણ સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવા નહિ, તેમજ કોઈ પણ પુરુષે સ્ત્રીના વસ્ત્રો પહેરવા નહિ; કારણ કે, જે કોઈ એમ કરે છે તે તમાંરા દેવ યહોવાની દૃષ્ટિએ અમંગળ લાગે છે. Viz kapitola |