પુનર્નિયમ 22:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 કેમ કે તે તેને ખેતરમાં મળી; સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 કેમ કે તે તેને ખેતરમાં મળ્યો. સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને છોડાવનાર કોઈ નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 એ પુરુષે તે કન્યા પર ખેતરમાં બળાત્કાર કર્યો ત્યારે તેણે બૂમો તો પાડી હશે પણ ત્યાં છોડાવનાર કોઈ નહોતું. Viz kapitolaપવિત્ર બાઈબલ27 તેણે અન્ય પુરુષ સાથે સગાઇ થયેલી કન્યા પર શહેરથી બહાર નિર્જન સ્થળ પર વ્યભિચાર કર્યો અને તેણે મદદ માંટે બૂમો પાડી પણ તેણીને સાંભળવા અને બચાવવાં ત્યાં કોઇ નહોતું. Viz kapitola |