પુનર્નિયમ 22:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, અને તે પુરુષ તેના પર બળાત્કાર કરીને તેની સાથે વ્યભિચાર કરે, તો વ્યભિચાર કરનાર પુરુષ એકલો માર્યો જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 “પરંતુ જો કોઈ સગપણ થયેલી કુંવારી કન્યા ઉપર અન્ય પુરુષ ખેતરમાં બળાત્કાર કરે, તો બળાત્કાર કરનાર પુરુષ એકલો જ માર્યો જાય. Viz kapitolaપવિત્ર બાઈબલ25 “પરંતુ જો આ બનાવ નગર બહાર વગડામાં બન્યો હોય, તો ફકત તે પુરુષને જ ઇટાળી કરીને માંરી નાખવો. Viz kapitola |