પુનર્નિયમ 22:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તેઓ તેને સો [શેકેલ] રૂપાનો દંડ કરીને તે તે કન્યાના પિતાને આપે, કારણ કે તેણે ઇઝરાયલની એક કન્યાને વગોવી છે. અને તે તેની પત્ની કાયમ રહે. તેના આખા આયુષ્યભર તેનાથી તેના છૂટેછેડા કરી શકાય નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 વળી, તેઓ તેને સો ચાંદીના સિક્કાનો દંડ કરે અને તે રકમ કન્યાના પિતાને આપે. કારણ, એ માણસે ઇઝરાયલની એક નિર્દોષ કન્યાને બદનામ કરી છે; અને તે કન્યા તેની પત્ની તરીકે કાયમ રહે અને તેના આખા જીવન દરમ્યાન તે તેને છૂટાછેડા આપી શકે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ19 તથા ઇસ્રાએલની એક કન્યાની બદનામી કરવા બદલ તેનો 100 તોલા ચાંદીનો દંડ કરે. અને તેણે તે રકમ કન્યાના પિતાને આપવી. અને તે સ્ત્રી પેલા પુરુષની પત્ની તરીકે ચાલુ રહે. અને તે પુરુષ તે સ્ત્રીને કદી છૂટાછેડા આપી શકે નહિ. Viz kapitola |