Online Bible

- Reklamy -




પુનર્નિયમ 22:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તો તે કન્યાનાં માતપિતા તે કન્યાનાં કુંવારાપણાનાં ચિહ્ન લઈને તેમને નગરના વડીલોની પાસે ભાગળે લાવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 તો તે કન્યાના માબાપ તે કન્યાનો કુંવારાપણાનો પુરાવો લઈને નગરના વડીલોની પાસે ચોકમાં જાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 તો તે સ્ત્રીનાં માંતાપિતાએ તે સ્ત્રી અક્ષત હોવાનો પુરાવો ચોરામાં ગામના આગેવાનો સમક્ષ રજૂ કરવો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 22:15

Následuj nás:

Reklamy


Reklamy