Online Bible

- Reklamy -




પુનર્નિયમ 21:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 આ રીતે યહોવાહની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષના લોહીથી દૂર રહેવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એમ યહોવાની દષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તારી મધ્યેથી તારે નિરપરાધીનુમ લોહી દૂર કરવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 એ પ્રમાણે પ્રભુની દૃષ્ટિમાં યથાયોગ્ય કાર્ય કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષ વ્યક્તિના ખૂનના દોષનું વિમોચન કરવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 આ રીતે યહોવાએ જે નિયમ ઠરાવ્યો છે તેને અનુસરીને યહોવાની નજરમાં જે ન્યાય છે તે કરશો તો તમે નિર્દોષના ખૂનના દોષમાંથી મુકત થશો.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 21:9

Následuj nás:

Reklamy


Reklamy