પુનર્નિયમ 20:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જયારે અધિકારીઓ લોકોને પૂછવાનું બંધ કરે, ત્યારે તેઓ તેઓના પર સેનાપતિ નિયુક્ત કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને જ્યારે સરદારો લોકોને કહી રહે, ત્યારે એમ થાય, કે લોકોની આગેવાની કરવા માટે તેઓ અમલદારો ઠરાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 લશ્કરી અધિકારીઓનું સંબોધન પૂરું થાય એ પછી તેમણે લશ્કરની સર્વ ટુકડીઓ માટે સેનાધિકારીઓની નિમણૂક કરવી. Viz kapitolaપવિત્ર બાઈબલ9 અને અધિકારીઓ સેનાને સંબોધન કર્યા બાદ સેનાની ટુકડીઓના સેનાનાયકો નિયુકત કરીને તેઓ તેમનાં નામ જાહેર કરે. Viz kapitola |