Online Bible

- Reklamy -




પુનર્નિયમ 20:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 વળી શું કોઈ એવો માણસ છે કે જેણે કોઈ સ્ત્રી સાથે સગાઈ કરી હોય પણ તેની સાથે લગ્ન કર્યાં ન હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ પુરુષ તે સ્ત્રી સાથે લગ્ન કરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને જે કોઈ સ્‍ત્રીની સાથે સગાઈ કરીને તેને તેડી લાવ્યો ન હોય એવો કોણ છે? તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તે તેને ઘેર પાછો જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય ને કોઈ બીજો તે સ્‍ત્રીને લે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 સ્ત્રી સાથે સગાઈ થઈ હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, કદાચ તે યુધમાં માર્યો જાય અને તે સ્ત્રી બીજાની પત્ની થાય.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

7 શું અહીં કોઈ એવી વ્યકિત છે જેણે કોઈ સ્ત્રી સાથે સગાઇ કરી હોય પણ તેની સાથે હજી લગ્ન ન કર્યા હોય? અને જો હોય તો તે પાછો ઘેર જાય, નહિ તો કદાચ તે યુદ્ધમાં માંર્યો જાય અને બીજો કોઈ પુરુષ તેની સ્ત્રી સાથે લગ્ન કરે.’

Viz kapitola kopírovat




પુનર્નિયમ 20:7

Následuj nás:

Reklamy


Reklamy